Katchh : શ્રી કમલાદેવીના સ્થાનક ખાતે હવના અષ્ટમી અને આરતી યોજાઈ

કચ્છ વાગડ વેષ્ણવ રામનંદી સાધુ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કુળદેવી શ્રી કમલાદેવીના સ્થાનક ખાતે હવના અષ્ટમી અને આરતી યોજવામાં આવી હતી પારોલ ગામ ખાતે બાપા સીતારામ મઢુલી રાધા કૃષ્ણ મંદિર,શબરી માતા ગોશાળા ખાતે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ પ્રસંગ નાનજીભાઈ ઠકકર, સાધુ કનૈયાલાલ જમનાદાસ,મહારાજ હરજીવનભાઇ, રવિન્દ્રભાઇ પાટિલ,પરશુરામ સાધુ,શ્રી દેવીદાસ સાધુ તેમજ તમામ પદાધિકારીઓ અને મહિલા મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા