Surat Breaking : પાલિકા દ્વારા કોરોના વેક્સીન માટે સર્વેની તૈયારી

સુરત બ્રેકીંગ
કોરોના વેકસીન માટે સર્વેની તૈયારી
પાલિકા અધિકારીઓને એરિયાની ફાળવણી
કુલ આઠ ઝોનમાં સર્વેની કામગીરી શરૂ
ડોર ટુ ડોર સર્વે કરવા પાલિકાની ટિમો સજ્જ
એક ટિમમાં આશરે 50 જેટલા પાલિકા અધિકારીઓનો સમાવેશ
ડોર ટુ ડોર સર્વે દરમ્યાન મતદાર યાદી મુજબ વોટિંગ કાર્ડનો એપિક નમ્બર અને મોબાઈલ નંબર કલેક્ટ કરવામાં આવશે
ત્યારબાદ લાભાર્થીને નક્કી કરાયેલા તારીખે વેકસીન માટે બોલાવવામાં આવશે
પ્રથમ કો- મૌર્બીડ વ્યક્તિઓને આપવામાં આવશે વેકસીન