Surat Breaking : રામ મંદિરના નામે નકલી રસીદ સાથે ફંડ ઉઘરાવતો ઈસમ ઝડપાયો

સુરત બ્રેકીંગ
અયોધ્યામાં બની રહેલ રામ મંદિર હેતુ લોકો પાસે ઉઘરાવવામાં આવી રહ્યુ છે
જોકે અમુક લોકો આ અવસરનો ઉઠાવી રહ્યા છે ગેરફાયદો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં નકલી રસીદ સાથે ફંડ ઉઘરાવતો ઈસમ ઝડપાયો
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પકડી પાડી પોલીસ હવાલે કર્યો
લોકો સાથે કરી રહ્યો હતો છેતરપીંડી
કાપોદ્રા પોલીસે કરી આરોપીની ધરપકડ