Vapi Breaking : સરકારની ગ્રાન્ટના દૂરઉપયોગ બાબતે અરજદારે ખખડાવ્યા મીડિયાના દ્વાર : તંત્ર આવ્યું હરકતમાં

વાપી બ્રેકીંગ
સંજાણ ગ્રામ પંચાતનાના ૧૪ માં નાણાં પંચના સરકાર શ્રી ની ગ્રાન્ટના દૂરઉપયોગ બાબત થયેલ અરજી
૫ મહિના થી કોઈ તપાસ ન થતા અરજદારે ખખડાવ્યા મીડિયાના દ્વાર
એસ નાઈન ન્યૂઝ ચેનલે અરજદાર ના પ્રશ્નોને આપી વાંચા
જેના પગલે તંત્ર થયું દોડતું