અમરેલી : ધારી પોલીસ દ્વારા મુખ્ય બજારમાં અને વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ

કોરોના વાઇરસ ને ગંભીરતાથી લેવા માટે આજે ધારી ની મુખ્ય બજારમાં અને વિદ્યાર્થીઓ ને માસ્ક વિતરણ કરી ને આમજનતા ને કોરોના વાઇરસ રોગ સામે કાળજી લેવા અને ગંભીરતા બાબતે સમજણ આપી હતી ધારી પોલીસ સ્ટેશન પીએસઆઇ વાઘેલા સાહેબ, પીએસઆઇ ગોહિલ સાહેબ પોલીસ સ્ટાફ ભાઈ ઓ બહેનો તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા આ સરાહનીય કામગીરી ને લોકોએ બિરદાવી હતી