કાંકરેજ : થરામાં એગ્રી બિઝનેસ સેન્ટરનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું

કાંકરેજના થરામાં એગ્રી બિઝનેસ સેન્ટરનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. દરેક ખેડૂત ઓર્ગેનિગ ખેતી કરતા થાયએ હેતુ થી થરા એપી એમ સી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ દ્વારા નવીન પહેલ કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ખેડૂતો ની અંદર ઓછા ખર્ચે  ગૌ આધારિક  ઓર્ગેનિગ ખેતી કરી વધુ ઉપજ આવે અને વધુ ઉત્પાદન મેળવે તેમજ જમીન બગડતી મટે એના માટે રાસાયણિક ખાતર નો ઉપયોગ ઓછો થાય દવા નો ઉપીયોગ ઓછો થાય ઓર્ગેનિક ખેતી દ્વારા ખેડૂતોને રોજીરોટી મળે તેમજ વધુ માં થરા માર્કેટ ના ચેરમેન અણદાભાઈ પટેલે એ જણાવ્યું હતુંકે લોકો ને જે રોગ શરીર માં  ફેલાઈ રહ્યા છે વધારે દવા અને ખાતર ના કારણે રોગ ન ફેલાય તેના કારણે ઓર્ગેનિક ખેતી નું થરા ખાતે વેચાણ કેન્દ્ર સરૂ કરવામાં આવ્યું તમામ કાંકરેજના ખેડૂતો. બહોળી સંખ્યામાં ખેડૂતો એ લાભ લીધો હતો.