પંચમહાલ બ્રેકિંગ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા થઈ શરૂ

પંચમહાલ બ્રેકિંગ
શહેરા નગરપાલિકા તાલુકા પંચાયત. જીલ્લા પંચાયત બેઠકનુ મતદાન શરૂ
શહેરા નગરપાલિકાની ૨૨ બેઠકો તેમજ તાલુકા પંચાયતની ૧૯ અને જીલ્લા પંચાયતની ૪ બેઠકોનું મતદાન શરૂ થયું
વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદારોની લ;લાંબી લાઇનો લાગી
કુલ ૪૫ બેઠકોનુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ