બનાસકાંઠા બ્રેકિંગ : જિલ્લા પોલીસ વડાએ મતદાન મથકોની મુલાકાત લીધી

બનાસકાંઠા બ્રેકિંગ
જિલ્લા પોલીસ વડાએ મતદાન મથકોની મુલાકાત લીધી
ડીસામાં મતદાન મથકોની મુલાકાત લીધી
જિલ્લા પોલીસ વડા તરુણ દુગગલ એ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું