સુરત બ્રેકીંગ : ફાયર વિભાગ દ્વારા 33 હોસ્પિટલોમાં કરાયું ચેકીંગ

સુરત બ્રેકીંગ
ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી
આયુષ હોસ્પિટલની આગ બાદ તમામ ઝોનમાં ચેકીંગ
હોપસીટલમાં ફાયર સેફટી અંગે ચેકીંગ
33 હોસ્પિટલોમાં કરાયું ચેકીંગ
ચેકીંગમાં 18 હોસ્પિટલોમાં ફાયરના સાધનો ની ઉણપ વર્તાઈ
અપૂરતા ફાયર સાધનોને લઈ અપાઈ નોટિસ
18 હોસ્પિટલને ફાયર સેફટીના સાધનો ની આપૂર્તિ કરવા અપાઈ નોટિસ
15 દિવસમાં કામગીરી કરવા આદેશ
ફાયરના સાધનો દુરસ્ત નહીં થાય તો સીલ કરવાની ચીમકી