સુરત બ્રેકીંગ : મહુવા તાલુકાના વાસકુઈ ગામે કરાયો દીપડાને રેસ્ક્યુ

સુરત બ્રેકીંગ
મહુવા તાલુકાના વાસકુઈ ગામે કરાયો દીપડાને રેસ્ક્યુ
ઘરની પાછળ કૂવામાં પડી ગયો હતો દીપડો
વનવિભાગના કર્મચારીઓએ કર્યું રેસ્ક્યુ
ક્રેઇન સાથે ખાટલો બાંધી કુંવામા ઉતારાયો
દીપડો ખાટલા પર બેસતા ઉપર ખેંચાયો
ઉપર લાવતી વખતે દીપડો છલાંગ મારી અંધારામા પલાયન